Hu To Puchhish: પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ કોગ્રેસમાંથી ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પાસ કન્વીર ધાર્મિક માલવિયાએ કોગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. સુરતના વોર્ડ નંબર 17માં ટિકિટ માંગી હતી તે પ્રમાણે ન આપવામાં આવતા ફોર્મ ન ભરવાનો ધાર્મિક માલવિયાએ નિર્ણય કર્યો હતો.