Surat માં પ્રશાસન સતર્ક, મનપા સંચાલિત સ્કૂલોમાં કોરોનાનું ટેસ્ટિંગ કરાયુ
કોરોનાનું સંક્રમણ વધતા સુરત પ્રશાસન એક્શનમાં આવ્યું છે. સ્કૂલ, કૉલેજ અને માર્કેટમાં વીસથી વધુ ટીમો તપાસ કરી રહી છે. શનિ-રવિ અઠવા ઝોનના મોલે સ્વૈચ્છીક બંધ રાખ્યું છે. પાંત્રીસ જેટલી હૉટલે માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરી છે.