''હમે અપને હાલ પર છોડ દો', અબ હમે આત્મનિર્ભર બનના હૈ', સુરતમાં વેપારીઓએ વિરોધમાં લગાવ્યા પોસ્ટર
Continues below advertisement
કોરોના વાયરસ ફેલાતો (Gujarat Corona Cases) અટકે તે માટે હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew)સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
Continues below advertisement