સુરતમાં આજથી આંતરરાજ્ય હવાઈ સુવિધાનો થયો પ્રારંભ, કેટલું છે ભાડુ?

આજથી સુરતમાં આંતરરાજ્ય હવાઈ સુવિધાનો પ્રારંભ થયો છે. કુલ ચાર જગ્યા પર દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં નવ પેસેન્જર અને બે પાયલટ સાથે ઉડાન ભરી શકાશે. સુરતથી રાજકોટ 60 મીનિટમાં સફર પૂર્ણ થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola