Jitu Chaudhary Diwali Celebration | કપરાડામાં ધારાસભ્ય જીતુ ચૌધરીએ યોજ્યું સ્નેહ મિલન
Continues below advertisement
Jitu Chaudhary Diwali Celebration | સમગ્ર રાજ્ય ની સાથે વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે.. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવ્યા હતા.. ..ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષ નું સ્નેહમિલન યોજાયું હતું..સ્નેહ મિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કપરાડા મત વિસ્તારના મતદારો ઉપસ્થિત રહયા હતા . સાથે દર વર્ષ ની જેમ આદિવાસી પરંપરા અનુસાર ઘેર નૃત્ય સાથે ડાયરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Continues below advertisement