ખાસ ચર્ચા:  કપલ બોક્સને મારો તાળા

Continues below advertisement

ખાસ ચર્ચા:  કપલ બોક્સને મારો તાળા

સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની યુવકે એકતરફી પ્રેમમાં જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram