સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની લેબ ટેક્નિશિયને કરી આત્મહત્યા, જુઓ વીડિયો 

Continues below advertisement

સુરત નવી સિવિલ હોસ્પિટલની લેબ ટેક્નિશિયને આપઘાત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્વાર્ટસમાં પોતાના મકાનમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતી હતી. રમીક્ષા પટેલ નામની લેબ ટેક્નિશિયનના આપઘાતને લઈ ભારે ચકચાર મચી ગઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram