Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા તાપી કોંગ્રેસમાં મોટું ભંગાણ, જુઓ અહેવાલ
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા તાપી કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. વાલોડના તરુણ પટેલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.