Surat: વેક્સિન લેવા માટે ફાંફા, પાલિકા અધિકારીની ભૂલના કારણે લાગી લાંબી લાઈન?,જુઓ વીડિયો
સુરત(Surat)માં સોની ફળિયામાં વેક્સિનેશન સેન્ટર(Vaccination Center) પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.SMS આવ્યો હોવા છતા વેક્સિન ન મળતા ચાર કલાકથી લોકો લાઈન લગાવીને ઊભા છે.પાલિકા અધિકારીની ભૂલથી વધુ મેસેજ થઈ જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.
Tags :
Gujarati News Surat ABP ASMITA Officer Vaccine Message Error Palika Sony Faliyu Vaccination Center