સુરતઃ માંડવીમાં મહિલા કોગ્રેસે મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના માંડવીમાં મોંઘવારીને લઈને કૉંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. ગેસ સિલિન્ડર , સીંગતેલના વધતા ભાવો લઈ મહિલા કાર્યકર્તાઓએ પ્લે કાર્ડ લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને વધતા ભાવો પરત લેવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
Continues below advertisement