કોરોનાના કેસ વધતા સુરતમાં ક્યા બે દિવસ મોલ બંધ રહેશે, જુઓ વીડિયો
સુરતમાં કોરોનાના કેસ વધતા મનપા એક્શનમાં આવી હતી. મનપાએ બે દિવસ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં શનિ અને રવિવારે મોલ બંધ રહેશે. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે.