Surat ના ક્યા ઝોનમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં કોરોના બેકાબૂ બન્યો છે. શહેરના પોશ ગણાતા અઠવા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે સુરત શહેરમાં નોંધાયેલા કુલ 480 કેસ પૈકી એકલા અઠવા ઝોનમાં 116 કેસ નોંધાયા.જેમાં પાંચ એપાર્ટમેંટમાં 45 પોઝિટીવ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram