સુરતના ખટોદરાના યાર્નના વેપારીએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરતા પહેલા વેપારીએ સુસાઇડ નોટ લખી હતી. જેમાં નિલેશ, શૈલેષ, ગોવિંદ સહિત પાંચ લોકો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.