Surat: બારડોલીમાં સ્મશાન સંચાલકની મુશ્કેલીમાં કેમ થયો વધારો?,જુઓ વીડિયો
સુરતના બારડોલીમાં ગેસ સંચાલિત ત્રણ ભઠ્ઠી બગડતા સ્મશાન સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત અંતિમવિધી માટે ભઠ્ઠી ચાલુ રહેતા ભઠ્ઠી બગડી છે.જેના સમારકામ માટે કામ સોંપવામાં આવ્યું છે.