રાજ્યમાં 22 દિવસ બાદ નોંધાયા 20થી વધુ કોરોનાના કેસ, કેટલા દર્દી થયા રિકવર?

Continues below advertisement

રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના વીસથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનના પાંચ સહિત 21 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે રાજ્યમાં 13 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ થયું નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram