Surat:શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આંકડો 1 હજારને પાર,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat) શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 1 હજાર 929 કેસ નોંધાયા છે. જેમાં અઠવા(Athawa) ઝોનમાં 344 દર્દી નોંધાયા છે. આ સાથે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં નવા 496 કેસ નોંધાયા છે.અહીં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram