Mukesh Patel | મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ અકળાયા, જનતાના ફોન ઉપાડી જવાબ આપવો પડશે

Continues below advertisement

Mukesh Patel | ભારતીય જનતા પાર્ટી ના રાજ માં હવે અધિકારીઓ બેફામ બન્યા છે ,સામાન્ય પ્રજાના તો નહીં પણ હવે પદાધિકારીઓ ના કામ પણ થતા નથી અને યોગ્ય જવાબ પણ મળતા નથી ત્યારે આજે રાજ્યના વન પ્રયાવારણ મંત્રી એ પણ એક કાર્યક્રમ દરમ્યાન પોતાનો રોષ પ્રકટ કર્યો હતો અને સ્ટેજ પરથીજ ચાલુ ભાષણ દરમ્યાન ફોન નહીં ઉપાડતા અધિકરીઓને ચેતવણી આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram