Surat ના પીપલોદમાં આવેલા આ મોલને મનપાએ કર્યો સીલ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત (Surat)ના પીપલોદમાં આવેલા આ મોલ (Mall)ને મનપાએ સીલ કર્યો હતો. સેન્ટ્રલ મોલમાં ટેસ્ટિંગ દરમિયાન 17 કર્મીઓ પોઝિટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે સેન્ટ્રલ મોલમાં 240 કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ કર્યો હતો.
Continues below advertisement