સુરત: વરસાદ બાદ હવે પાણીજન્ય વધ્યા રોગો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં વરસાદ બાદ હવે પાણીજન્ય રોગો વધ્યા છે. દર્દીઓનીઓ સંખ્યા હોસ્પિટલ અને દવાખાનામાં વધી રહી છે. તાવ, શરદીના કેસ વધી રહયા છે. મહિલા અને યુવકનું શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. મનપાએ પાણીના સેમ્પલ લઇ તપાસ શરુ કરી છે.
Continues below advertisement