Navsari Hit And Run | નવસારીમાં કારે બાઇકને ટક્કર મારતાં દંપતીનું મોત, પરિવારમાં માતમ
Continues below advertisement
Navsari Hit And Run | નવસારી નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માત. નવસારી થી ગણદેવી તરફ શેરડી ભરીને જઈ રહેલુ ટ્રેક્ટર અચાનક પલટી ગયું . ડ્રાઇવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ટ્રેક્ટરમાં ઓવરલોડ શેરડી ભરીને લઈ જવામાં આવતી હતી. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે. jcb ની મદદથી હાઈવે ઉપર પડેલી શેરડીને ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી. અકસ્માતના કારણે નેશનલ હાઇવે 48 ઉપર 2 થી 3 કિલોમીટરનો જામ લાગ્યો.
Continues below advertisement