સુરત: ભેસ્તાન વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી, આરોપીની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
30 Oct 2021 01:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ભેસ્તાન વિસ્તારમાં નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. સાલી અને બનેવીના અનૈતિક સંબંધોના કારણે આ બાળકીનો જન્મ થયો અને તેને લાવારીસ મૂકી દેવાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.