Surat Textile market | Gift City બાદ હવે સુરત ટેક્સટાઇલ માર્કેટની હોટલમાં દારની છૂટની માંગ

Continues below advertisement

Surat Textile market |  ગાંધીનગર ગિફ્ટ સીટી આલ્કોહોલ છૂટ મામલો. રાજ્ય સરકારના નિર્ણ ને ટેક્સટાઇલ વ્યાપારીઓએ આવકાર્યો. ટેક્સટાઇલ વેપારીઓએ એકસૂરે કહ્યું આ નિર્ણય લેવો જરૂરી હતો. સુરત માં ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી મોટો . સુરતમાં પણ વિદેશથી ઉદ્યોગકારો ઓર્ડર આપવા આવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માં પણ નિયમો છૂટછાટ આપવી જોઈએ. હોટલોમાં પરમિશન આપવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram