સુરતઃ ઓલપાડની સિદ્ધનાથ ટેમ્પલ કમિટી આવી વિવાદમાં, કલેક્ટર સમક્ષ શું કરાઈ રજુઆત?
સુરતના ઓલપાડની સિદ્ધનાથ ટેમ્પલ કમિટી વિવાદમાં આવી છે. પાર્કિંગ માટે જમીન કબજે કરાતા ધાર્મિક અને કર્મકાંડ અટકાવાતા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. વર્ષોથી ગામના લોકો આ જમીનનો ઉપયોગ કરતા હતા જે હવે બંધ થઈ જશે.