Surat: ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન મંત્રી દીપક પટેલે આપ્યું રાજીનામું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતની ઓલપાડ તાલુકા ભાજપમાં નારાજગી બહાર આવી હતી. ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન મંત્રી દિપક પટેલે રાજીનામુ આપ્યું હતું. સાયણની બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપતા તેમણે રાજીનામું આપ્યું હતું.