OPS Protest In Surat | સુરતમાં જૂની પેંશન યોજનાની માંગ સાથે શિક્ષકોનું એલાન-એ-જંગ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
09 Dec 2023 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOPS Protest In Surat | પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો આજે 9મીએ પદયાત્રા શરૂ કરી છે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી જશે. ચોપાટી,હેડ ક્વાર્ટર અને ઉંમરા પોલીસ ગ્રાઉન્ડ થી અલગ અલગ રેલી નીકળશે . 3 રેલી કલેક્ટર કચેરી પહોંચશે. પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા 2 હજાર શિક્ષકો પદયાત્રા કરશે. આજે નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી વિરોધ નોંધાવશે . જિલ્લા કલેક્ટર કચેરીએ મહાપંચાયત પણ યોજાશે.