સુરતના રાંદેર ઝોનમાં દુકાનો બંધ કરાવાતા વેપારીઓમાં રોષ, જુઓ વીડિયો
સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં પાલિકાના અધિકારીઓ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. દુકાન માલિક દ્વારા પાલિકા અધિકારીને બંધ કરવા માટે કારણો પૂછતા જવાબ મળ્યો નહોતો. હાજર કર્મચારીઓ દુકાનો બંધ કરાવતા આનંદ મહેલ રોડ પર વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.