સુરતમાં લોકલ વાહનોને પણ ફાસ્ટેગ લાગૂ કરાતા PAASએ કર્યો વિરોધ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરત: દેશભરમાં 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે  સુરતમાં લોકલ વાહનોને પણ ફાસ્ટેગ લાગૂ કરવામાં આવતા PAAS દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાસ સમિતિએ સુરત કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram