PM Modi| Gujarat Visit | PM મોદી 17મી ડિસેમ્બરે રાજ્યના આ શહેરની લેશે મુલાકાત અને પછી...જુઓ વીડિયો
Continues below advertisement
Surat | વડાપ્રધાન નરેન્દ્ર 17મી ડિસેમ્બરના રોજ સુરતના પ્રવાસે આવશે. અહીંયા તેઓ નવનિર્મીત ડાયમંડ બુર્સને ખુલ્લુ મુકશે. આ પ્રસંગે દેશ વિદેશના દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
Continues below advertisement