સુરતના અલગ અલગ આઠ ઝોનમાંથી રાજકીય પક્ષોના પોસ્ટર દૂર કરાયા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં  આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ 8 ઝોન માંથી રાજકીય પોસ્ટર ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસ, ભાજપ અને અન્ય રાજકીય પાર્ટીઓના બેનરો ઉતારવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram