Surat માં પ્રિ-સ્કૂલ એસોસિયેશને સ્કૂલો શરૂ કરવા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

સુરતમાં પ્રિ-સ્કૂલ એસોસિયેશને સ્કૂલો શરૂ કરવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. 250 જેટલી સ્કૂલો શરૂ કરવા વાલીઓએ શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola