Rahul Gandhi Nyay Yatra | રાહુલ ગાંધીની યાત્રામાં તસ્કરો ત્રાટક્યા, અનેક લોકોના ખિસ્સા કપાયા
Continues below advertisement
Rahul Gandhi Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા ફરી રહી છે, આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે, અને આજે રાહુલ ગાંધી છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરો સાથે ફરશે, આ દરમિયાન કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા પણ આ ન્યાય યાત્રામાં જોડાશે.
Continues below advertisement
Tags :
RAHUL GANDHI Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Nyay Yatra Rahul Gandhi In Gujarat Nyay Yatra In Boldeli