Surat: બારડોલી પંથકમાં વરસાદી માહોલ, કામરેજમાં છેલ્લા 24 કલાકમાં કેટલો ખાબક્યો વરસાદ?
સુરત(Surat)ના બારડોલી(Bardoli) પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીંયા સુરતના કામરેજમાં છેલ્લા 24 કલાકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.સવારથી વરસતા વરસાદને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.