Surat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

Surat News । રાજ્યસભા ના સાંસદ ગોવિંદ ધોળકિયા નું સુરત ને લઇ મોટું નિવેદન 

 

Surat News । રાજ્યસભા ના સાંસદ ગોવિંદ ધોળકિયા નું સુરત ને લઇ મોટું નિવેદન આપ્યું, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા નું એરપોર્ટ ફ્લાઈટ બાબતે આપ્યું મોટું નિવેદન, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા નું કહેવું છે કે છેલ્લા ૩૦ વર્ષ થી સુરત ને ફ્લાઇટ બાબતે અન્યાય થઇ રહ્યો છે, ઇન્દોર માં 32 લાખ ની વસ્તી સામે ઇન્દોર એરપોર્ટ પર 100 ફ્લાઇટ આવે છે અને જયારે સુરતની 82 લાખની વસ્તી સામે સુરત એરપોર્ટ પર 300 ફ્લાઇટ મળવી જોઈએ જેની જગ્યાએ સુરત એરપોર્ટ પર માત્ર 30 ફ્લાઇટ જ આવે છે, જે સુરત માટે હળાહળ અન્યાય થઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola