Surat: ઉમરપાડા પોલીસમથકના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા સામે દુષ્કર્મની ફરિયાદ,શું કહ્યું પીડિતાએ?
Continues below advertisement
સુરતના ઉમરપાડા પોલીસમથકના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કોન્સ્ટેબલ વારંવાર મારઝૂડ કરીને દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ લગાવાયો છે. માસ્ક વગર પકડાતા યુવતી પોલીસ કોન્સ્ટેબલના સંપર્કમાં આવી હોવાનો દાવો કરાયો છે.
Continues below advertisement