Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 cm દૂર. નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 138.61 મીટર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2 cm નો વધારો નોંધાયો. ઉપરવાસમાંથી હાલ 81,260 ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં છોડાઈ. નર્મદા ડેમના ત્રણ દરવાજા 1.30 મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 7 cm જ દૂર છે. નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટર પર પહોંચી. ગુજરાતી. જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 cm દૂર.