સુરતઃ સવજી ધોળકિયાએ ડ્રાઇવરોને બનાવ્યા રત્નકલાકાર, 45 હજારથી વધુની કરે છે કમાણી
Continues below advertisement
હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક અને ડાયમંડના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ પોતાના કંપનીના 33 ડ્રાઇવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી રત્નકલાકાર બનાવ્યા છે.ડ્રાઇવર બસ ચલાવવાની સાથે સાથે હીરાને ચમક આપી મહિને 45 થી 70 હજાર સુધીનો પગાર મેળવે છે. સવજી ધોળકિયા હીરા ઉદ્યોગકાર છે. સુરતના ઇચ્છાપોર ખાતે હરે ક્રિષ્ના એક્સપોર્ટ નામે મોટી કંપની ધરાવે છે. જે વિશ્વભરમાં રફ ડાયમન્ડ કટિંગ પોલિશિંગ કરી એક્સપોર્ટ કરે છે.
Continues below advertisement