ગુજરાતના ક્યા શહેરમાં આવી ગઇ રશિયાની સ્પુતનિક વેક્સિન, જુઓ વીડિયો
સુરતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રશિયાની સ્પુતનિક વેક્સીન હવે સુરતમાં પણ ઉપલબ્ધ છે. સ્પુતનિક વેકસીન સૌ પ્રથમ ગુજરાતના સુરતમાં આવી છે. જો કે હાલ ફક્ત કિરણ હૉસ્પિટલ પાસે જ સ્પુતનિક વેક્સીનના ડોઝ ઉપલબ્ધ છે. હાલ 700 સ્પુતનિક વેકસીનના ડોઝ કિરણ હોસ્પિટલમાં પહોંચ્યા છે. 7 જુલાઈએ 2 હજાર 500 ડોઝ સુરત આવશે. કિરણ હૉસ્પિટલમાંથી 1 હજાર 100 રૂપિયાના ચાર્જમાં વેક્સીન આપવામાં આવશે.