નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિગના પૈસાની ઉચાપત કરનારા બે આરોપીઓની ધરપકડ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ફીની રકમ રૂપિયા 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના આશિષ જોશી અને જયરાજ નામના બે કર્મચારીને નર્મદા એલ સી બી પોલીસે વડોદરા ખાતે દરોડા પાડી પૂછપરછ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola