સુરત: 8 ઝોનમાં બનશે નવા 13 ફાયર સ્ટેશન, પાલિકાએ આપી મંજૂરી

Continues below advertisement

સુરતમાં (Surat) નવા 13 ફાયર સ્ટેશન (fire stations) 8 ઝોનમાં (zones) બનશે. સુરત મહાનગર પાલિકએ આ મામલે મંજૂરી આપી છે. ઓક્ટોબર માસમાં પુણા વિસ્તારનું ફાયર સ્ટેશન ખુલ્લું મુકાશે. રાંદેર વિસ્તારમાં 3, કતારગામ વિસ્તારમાં 1, અઠવા વિસ્તારમાં 6, ઉધનામાં 4 અને વરાછા ઝોનમાં 2 ફાયર સ્ટેશન ઉભા કરશે. આ ફાયર સ્ટેશનમાં અત્યાધુનિક સાધનો પણ વિકસાવવામાં આવશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram