Surat:સતત ત્રીજા દિવસે આ કાર્યાલય પર ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ, જુઓ વીડિયો
સુરતમાં સતત ત્રીજા દિવસે ભાજપનો સુરત ભાજપ કાર્યાલય પર ઈન્જેક્શન વિતરણ કાર્યક્રમ યથાવત છે. અહીં વિતરણ શરૂ થાય તે પહેલા જ લોકોની લાંબી કતાર લાગી ગઈ છે.