Surat: બિલ્ડરના વાંકે 42 પરિવારોને છતા ઘરે બેઘર થવાનો આવ્યો વારો,જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના મોટા વરાછા વિસ્તારમાં હેત્વી હાઈટ્સ બિલ્ડીંગમાં બિલ્ડરે લીધેલી પ્રોજેક્ટ લોન ન ભરાતા ફ્લેટ ધારકોને તેનો ભોગ બનવું પડ્યું છે. બિલ્ડરે ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી લીધેલી પ્રોજેક્ટ લોનના 1 કરોડ 40 લાખ રૂપિયા ન ચુકવતા 42 ફ્લેટ સીલ કરાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram