સુરતઃ બે વર્ષની માસૂમ પર ચઢી બેફામ દોડી આવેલ કાર, બાળકીનો આબાદ બચાવ

Continues below advertisement

સુરત(Surat)માં બેફામ દોડી આવેલા કાર ચાલકે બે વર્ષની માસૂમને કચડી નાંખી છે. પરંતુ આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે. બાળકીના પગ અને કમરના ભાગે ઈજા પહોંચી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram