સુરતઃ આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી ડોક્ટર, ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું
Continues below advertisement
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. કોઈ પણ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો.જેની બાતમી પોલીસને મળતા રેડ પાડી દવાખાના પરથી મોટી માત્રામાં દવાનો જથ્થો અને ઈન્જેક્શન મળી આવ્યા છે.
Continues below advertisement