સુરતઃ કલરટેક્ષ કંપનીના માલિકના પરિવારના સભ્યે યુવતી સાથે કર્યું ગેરવર્તન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતના કલરટેક્ષ કંપનીના માલિક કબુતરવાલા પરિવારના સભ્યએ એક યુવતી સાથે ગેરવર્તન કર્યું છે. કૃણાલ કબુતરવાલાના પિતાને એક યુવતી ફરિયાદ કરવા માટે ગઈ હતી. યુવતીના મિત્રએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
Continues below advertisement