Surat | સરથાણામાંથી નકલી નોટ છાપવાનું ઝડપાયું મિની કારખાનું, ત્રણ આરોપી ઝડપાયા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | સરથાણામાંથી નકલી નોટ છાપવાનું ઝડપાયું મિની કારખાનું, ત્રણ આરોપી ઝડપાયા
સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. એસોજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી છે.. નકલી નોટ છાપનાર ત્રણ આરોપી પણ પોલીસ સકંજામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે. એક લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડવામાં આવી. નકલી નોટ બનાવનાર ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. એસોજીએ 1 લાખથી વધુની નકલી નોટ ઝડપી છે.. નકલી નોટ છાપનાર ત્રણ આરોપી પણ પોલીસ સકંજામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે. એક લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડવામાં આવી. નકલી નોટ બનાવનાર ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.