Surat | સાયકલ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને નડ્યો અકસ્માત, હવે કેવી રીતે આપશે પરીક્ષા?

Continues below advertisement

Surat | સુરતમાં સાયકલ પર પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો છે. આ વિદ્યાર્થીને હાથમાં ફેક્ચર આવ્યું છે. હવે રાઈટર દ્વારા આ વિદ્યાર્થી આગલા પેપર આપશે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram