Surat Accident | બેફામ ટ્રકે મોપેડ ચાલક ટ્રકને એવી ફંગોળી કે પછી... મહિલાનું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં બેફામ દોડતા ટ્રકે એક મહિલાનો ભોગ લઈ લીધો છે... ટ્રકની ટક્કરથી જ મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગ્યું હતું... પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો છે...
આ દરમ્યાન ટ્રક ચાલકે તેઓની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં નેહાબેનને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બીજી તરફ તેના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. મૃતક 44 વર્ષીય નેહાબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.
સુરત શહેરમાં ઉધના રોકડીયા હનુમાન મંદિર પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ટ્રક ચાલકે મોપેડ પર જતી મહીલાને અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેણીનું મોત નીપજ્યું હતું. Surat: સુરત શહેરમાં અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે