Surat Accident News: કામરેજમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત
abp asmita
Updated at:
11 May 2024 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કામરેજમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત. વલથાણ ગામ પાસે અજાણ્યા વાહને રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર દંપતી સહિત બાળક રોડ પર પટકાયો. ગંભીર ઈજાઓના કારણે ઇજાગ્રસ્ત યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું. જ્યારે માતા અને 5 માસના બાળકને હોસ્પિટલ લઈ જતી સમયે રસ્તામાં જ મોત નિપજ્યું. હાલ અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે..