સુરત: સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકનો અકસ્માત, CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં (Surat) સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા (losing control) કાર ચાલકે પોતાની કારનો (Accident) અકસ્માત કર્યો હતો. કાર ચાલક ડિંડોલી પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હોવાની આશંકા. કાર ચાલાક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કાર ચાલકે કાર જ્વેલર્સની દુકાનમાં ઘુસાડી હતી. જેના કારણે દુકાનના કાચ તૂટયા હતા.
Continues below advertisement