Surat Accident | સુરતમાં કામરેજ પાસે ટાયર ફાટતા ટેમ્પાએ મારી પલટી, સર્જાયો ટ્રાફિકજામ
Surat Accident | કામરેજ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર અકસ્માત. વોટર જેટ મશીનના બીમ ભરેલો ટેમ્પો પલટ્યો. હાઇવે ઉપર દોડતા ટેમ્પાનું ટાયર ફાટતાં બની ઘટના. ટેમ્પો પલટતા હાઇવે ઉપર બીમો પથરાયા. ઘટનાને લઈ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયું. અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી.